Gujarati Quote in Blog by Maitri Barbhaiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક કોઈનો મેસેજ આવવો કે ન આવવો તે બહુ મોટો મેસેજ હોય છે.
કોઈના મેસેજ ન આવવાનું કારણ એ નથી કે તે ભૂલી ગયા છે આપણને ‌પણ ક્યારેક એનો મતલબ એ પણ થાય છે તે‌ થોડા ખુદની જિંદગીમાં વ્યસ્ત છે.
કોઈનો મેસેજ આવવો એટલે એમ કે તે વ્યક્તિને આપણે હજી પણ યાદ છીએ,તે આપણને ઓળખે છે, બાકી એક વખત અજાણ્યા બની ગયા પછી કોઈ ઓળખાણ નથી રાખતું અને આપણે કે બીજું કોઈ અજાણ્યા લોકો સાથે ઓળખાણ કેમ રાખે?
આપણે જેના મેસેજની રાહ જોતા હોઈએ છીએ એનો મેસેજ અણધારી વખતે જ આવે છે!
અણધારી ક્ષણે આવેલા કોઈના મેસેજ આપણને ખુશ કરવા પૂરતા હોય છે!

-Maitri Barbhaiya

Gujarati Blog by Maitri Barbhaiya : 111598866
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now