Gujarati Quote in Poem by Hemakshi Thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવરાત્રી # અષ્ટમીના દેવી માહાગૌરીનાે સર્વાધિક મહત્વ. અષ્ટમી છે અગત્યની નવરાત્રીમાં કરી દેવીએ કઠોર તપસ્યા ભગવાન શિવને પામવા થયા પ્રસન્ન ભગવાન શિવ દેવીથી ગંગાજલથી થયા દેવી ધોળા સ્વેતામ્બરીથી થયા વિખ્યાત ને માહાગૌરીથી થયા પ્રચલિત . પૂજાનું છે વિષેશ મહત્વ આ દિવસનું
આલોકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય જે માહાઅષ્ટમી ને દુર્ગાઅષ્ટમીના નામથી વિખ્યાત

Gujarati Poem by Hemakshi Thakkar : 111597508
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now