બોલો જય માતાજી, બોલો જય માતાજી...
શ્રદ્ધાથી બોલો જય માતાજી
પ્રેમથી બોલો જય માતાજી
કલ્યાણ કરશે જય માતાજી
રક્ષણ કરશે જય માતાજી
બોલો જય માતાજી, બોલો જય માતાજી...
શક્તિસ્વરૂપા જય માતાજી
આદિ સ્વરૂપા જય માતાજી
દુષ્ટોને હરતા જય માતાજી
શાંતિ સ્થાપતા જય માતાજી
બોલો જય માતાજી, બોલો જય માતાજી...
દૂર કરે વ્યાધિ જય માતાજી
આવે ના ઉપાધિ જય માતાજી
સૌનું મંગલ કરતા જય માતાજી
સૌ પર દયા કરતા જય માતાજી
બોલો જય માતાજી, બોલો જય માતાજી...
#navaratri