આ જીંદગી એક દિવસ જતી રેવા ની
નથી પાછું વાળીને જુવાની જોવા જવાની
કે નથી ભવિષ્ય જોવા આગળ જવાની
તારા કરેલ કર્મ અહીંયા ભોગવવાની
પાઇ પાઇ કર્મ ના હિસાબ ચૂકવવાની
તું આવીયો પૃથ્વી પર માં ના પેટ માંથી
અંતે ચાર માણસ ના ખભે ઉચકી જવાની
તું શું લઈ ને આવીયો તો શું લઈ જવાની
આ જિંદગી એક દિવસ જતી રહેવાની
-Keyur Patel