*પિતા એક દ્વાર*
મને મળ્યો શે મારો નાથ મોર પિતા માં
બાકી અંધ ભક્ત ગોત્યો ચડ્યો શે પથ્થર ની મૂર્તિ મય........... મને મળ્યા એક નાથ
મે પાળ્યા શે વચનો મારા જીવન માં પિતા તણાં સ્વર
ઠગ માનવી ગોતયો ચડ્યો ગૂગલ માં સંસ્કાર.... મને મળ્યા એક નાથ
ન ભર્યો કદી ગ્લાસ માત પિતા ને નિર્મળ નીર નો
એજ જૂઠ માનવી નીકળ્યો અમૃત તણાં પારકાને પીવડાવવા..... મને મળ્યા એક નાથ
ઓળખી ન શક્યો માનવી ઘર નો પ્રાણ
પથ્થર ની મૂર્તિ ને જગાડ્યા અને ઉઠાડ્યા કરે શે માનવી.... મને મળ્યા એક નાથ
✍🏼 *લિ. ડૉ ગૌતમ સાકરીયા *