Gujarati Quote in Song by Hasin Ehsas

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નવરાત્રી

હે.. આવી નવરાત્રા ની રાત
છેડ અનન્ય એવો તું રાગ
કે હું તો મન ભરી ઝૂમુ આજ
હે.. આવી નવરાત્રા ની રાત

સજી શેરીઓ સોળે શણગાર
છે ગોપીઓમાં ઉમંગ અપાર
હે.. આવી નવરાત્રા ની રાત
નાચે ઢોલીડા આપી નવતાલે તાલ
હે... માં ના ગરબે તે રમીએ તું હાલ..
હે.. આવી નવરાત્રા ની રાત

#Hasinehsas
191020

Gujarati Song by Hasin Ehsas : 111594587
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now