જગદંબા તું જોગણી અમે જોપીએ તારા જાપ...
અખંડ દિવા આઈ તારા બરે સમરથ તું સુખદાઈ...
આવતી કાલ નો પર્વ એટકે કે નવરાત્રી...તો નવરાત્રી ના પાવન પર્વ ની મારા બધા સ્વજનો ને ખુબ ખુબ શુભેચ્છા... અને માં ભગવતી આદયશક્તિ માં આશાપુરા આપને અને આપના પરિવાર ને સદા ખુશ નિરોગી ને સ્વચ્છ રાખે એજ માઁ ભગવતી આદયશક્તિ આઈ સોનલ ને અને આઈ આશાપુરા ને પ્રાથના...
#નવરાત્રી