ક્યારેય આથમતી સંધ્યાએ લાલ આકાશને જોતા હું સાંભરું છું ? કોઈ ગમતું પુસ્તક વાંચતાં વાંચતાં આજે પણ તારી આંખો ભીની થાય છે ? અનાયાસ મારી પસંદનું કોઈ ગીત તારા સાંભળવામાં આવી જાય ત્યારે થાય છે કશું ? કોઈ સાવ અંગત માણસ તારી કૅર કરે એવી અપેક્ષા ઊંડે ઊંડે જાગે ત્યારે કઈ ખોટ વરતાય છે ?તે શું જમ્યુંકયારે જમ્યુ એવું કોઈ પુછે તો યાદ કરે મને???......... endless