કોરા કાગળ જેવી હતી આ જિંદગી,
આવ્યું એક વહેણ એ ભીનું બની ગયું....
હતી સાવ ઉજ્જડ વેરાન આ જિંદગી,
આવ્યું એક કહેણ ને એ એનું દિવાનું બની ગયું....
હતી જોતી વાત એનાં આવવાની આ જિંદગી,
હૃદયનાં ખુણામાં આવી એ રહેણ કરી ગયું....
જોતી હતી વાત એનાં આવવાની આ જિંદગી,
મોજાંઓની જેમ આવી પ્રેમનું વહેણ વહેડાવી ગયું...
રાજેશ્વરી
-Rajeshwari Deladia