પોસ્ટમેન કાકા સાઈકલ ચલાવીને ભર તડકો હોય કે હાડ થીજાવતી ઠંડી હોય કે વરસાદ હોય,પણ આવતા ખરા અને કોઈને ખુશીના,કોઈને દુઃખના,કે કોઈને પ્રેમના સંદેશ રૂપી પત્રો આપી જતા.હવે એ ભૂતકાળ બની ગયા,સમય હવે મોબાઈલ મા જોવાય છે ઘડિયાળ મા નહિ,લવચેટ થાય છે પત્રો નથી લખાતા,સુખદુઃખના સમાચાર વ્હોટસએપ પર આપી દેવાય છે,પોસ્ટકાર્ડ નથી લખાતા.
-Ashish Kunjadia