Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣9️⃣1️⃣0⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈

જિંદગી ક્યારેક આપણને એવી સ્થિતિ, એવા સંજોગ સામે ખડી કરી દેતી હોય છે, જ્યારે આપણે ખુલ્લી આંખે ખેલ જોવા સિવાય કશું જ કરી શકતાં નથી. હાલાત ઉપર આપણો કાબૂ જ હોતો નથી. આપણે આપણી જાતને મજબૂર, લાચાર અને અસહાય મહેસૂસ કરીએ છીએ.

┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*

Gujarati Blog by Manish Patel : 111588542
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now