Gujarati Quote in Motivational by Daxa Parmar Zankhna.

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મિત્ર*

👉🏻 મિત્રતા એટલે...ઘાવ આપે એવી લાગણીની ભીંસ નહિ,
પણ શ્વાસ જીવંત રાખવા મળતા ઓક્સીજનની મોકળાશ.

👉🏻 મિત્રતા એટલે.....વાહ..વાહ..કરી બોક્સમાં આપેલી મોંઘીદાટ ભેટ નહિ,
પણ સુદામાની પોટલીમાં છુંપાયેલી તાંદુલથી શ્યામની ભૂખ તુપ્ત થતી હળવાશ

👉🏻 મિત્રતા એટલે... નજીક રહીને મનોરંજન આપવાનું સાધન નહીં ,
પણ હૃદય અને મન વચ્ચેના અંતરથી પ્રગટેલો અંતરાત્માનો અવાજ .

👉🏻 મિત્રતા એટલે....એકમેકમાં મળીને અસ્તિત્વ ગુમાવી દેવાની ઘટના નહિ,
પણ અસ્તિત્વ અકબંધ રાખી ,જીવનભર સાથ રાખવાની પ્રેમજાળ


【આશુ】

-Daxa Parmar Zankhna.

Gujarati Motivational by Daxa Parmar Zankhna. : 111587412
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now