ધબકતા હૈયામાં,
લેવાતો શ્વાસોમાં.
જીવન જીવવામાં,
જીવનના પ્રયાસોમાં.

તું જ દેખાઈ છે, તું જ છવાઈ છે,
તું જ મહેકે છે, તું જ વિસ્તરે છે.

-Manoj Santoki Manas

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111587172
MaNoJ sAnToKi MaNaS 6 year ago

હા... આ માત્ર રચના છે... હું અને તું થી પણ કંઈક અલગ છે આ દુનિયામાં

Soo malel 6 year ago

right but જયા માત્ર ને માત્ર હુ અને તુ જ અાવે ત્યારે બધુ જ અટવાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now