Gujarati Quote in Thought by Varsha Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇશ્વર ની કરુણા વહે છે,
સૂર્યની ઉષ્મા અને પ્રકાશરૂપે,
ચંદ્રની શીતળતારૂપે,
હવાના વહનરૂપે,
જળની ધારારૂપે,
ધરતીના વાત્સલ્યરૂપે,
વૃક્ષ-વનસ્પતિના ફલનરૂપે,
મનુષ્યના પરિશ્રમરૂપે
અને
તેથી તો જગતમાં જીવન છે.






#કરુણા

Gujarati Thought by Varsha Shah : 111586833
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now