#કરુણા
આજ ની કરુણતા તો જુઓ દીકરી ઓ નો મંગળ ગ્રહ ઉપર મોકલવા ની વાત થાય
પણ દીકરી ઓ ના ઘર પગ ઘર બહાર સુરક્ષિત નથી
સ્વરક્ષણ કાજે દીકરી ઓ ને ન્યાયાલય ની નહીં પરંતુ બંદૂક ની જરૂર છે હવે....
આ આપણા દેશ ની કરુણા નહીં તો બીજું શું કહેવાય
હે નારી સીતા થવા ની હવે જરૂર નથી શ્રી કૃષ્ણ થા તું સ્વરક્ષણ માટે
હે નારી તું નવદુર્ગા થા નરાધમ ના નાશ માટે