ખોરાક જરૂર શરીરમાં ઉર્જા માટે લેવો જોઈએ. કયારેય ભર પેટ એટલે તાણીતુસીને તસુએ તસુ પેટ ભરવું નહીં. એ ઉર્જા કરતાં રોગ વધુ પેદા કરે છે કેમ કે ખોરાક સડે છે.
કહેવાય છે કે ભૂખથી અર્ધું જાણો. એટલી ભૂખ ખેંચવાની જરૂર નથી. અર્ધું ભલે આગલી ટંક ભારે ખાધું હોય તો જમો, રોજ 90% પેટ ભરી 10% પચવા હવા અને પાણી માટે રાખો. આંતરડાં ને સંકોચાવા જગ્યા આપો.
ફૂલ ટેન્ક વાળું એક્ટિવા પણ ઓવરફ્લો થઈ ચાલતું નથી