સ્ત્રી થવું સહેલું નથી રોજ કશુંક છોડવું પડે છે
બીજાની ભૂલ પર પણ માફી માગવી પડે છે
સ્ત્રી થવું સહેલું નથી મન ને રોજ સમજાવું પડે છે
રોજ હસી ને માફ કરતા શીખવું પડે છે
સ્ત્રી થવું સહેલું નથી સમય કરતા આગળ ચાલવું પડે
રોજ એક સાથે અનેક કિરદાર નિભાવવા પડે છે
માફી નું બીજું નામ જ સ્ત્રી હશે
કદાચ એટલે જ સ્ત્રી થવું સહેલું નથી
#માફી