હું પોતે કોઈ દિવસ #જ્યોતિષશાસ્ત્ર મા માનતો નથી
મને મારા કર્મો,ઈમાનદારી,મહેનત,સમજણ
પર જ ભરોસો છે એટલે હું અત્યાર સુધીમાં
કોઈ જ્યોતિષ પાસે નથી ગયો,કોઈ જાતના દોરા,તાવીજ,લોકેટ, વિટી,મંત્ર અપનાવ્યા નથી,
બધાએ આજ કરવું જોઈએ એવું પણ નથી કહેતો
પણ હું મારી જ મહેનત ના ફળ ઉગાડું છું અને
મારા પરિવારને તે ખવડાવું છું અને પોતે પણ ખાઉં છું.