Gujarati Quote in Thought by Jagruti solanki

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચળકદાર
જરુરિ નથી કે દરેક #ચળકદાર વસ્તુ સોનુ જ હોય.
લોકો સોનાની ચળકાટ જોય ને મોહમાં મુકાય છે.
તો તે એ કેમ નથી સમજતા કે સોના ને પણ #ચળકદાર બનવા
માટે ગરમ ભટ્ટીમા પિગળવું પડે છે.
તેંમ માણસ ને જીવનમાં #ચળકદાર દુનિયામાં જીવવા માટે,
સપના અને મોટી સફળતા મેળવવી પડે.
તે માટે મહેંનત અને પરિશ્રમ કરવો પડે છે.
-jigu

Gujarati Thought by Jagruti solanki : 111580995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now