Gujarati Quote in Thought by Jignesh Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવો અવસર આજ મળ્યો છે.
મન ની વાત નો સમય મળ્યો છે.
રોજ શબ્દો ની રમત રમતાં હતાં,
આજ મનની વાતનો મોકો મળ્યો છે.
ઉજવણી કરો કે આ ભાણું આપણું,
મજા થી માણો મિજબાની આજની.

Gujarati Thought by Jignesh Shah : 111578728
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now