Gujarati Quote in Shayri by Jayrajsinh Chavda

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખવો છે સમય પણ નથી આપતો સમય મને થોડો સમય,
કેવી ગજબની વાત છે!મારો સમય માંગવો પડે છે સમયને,
હશે ક્યારેક એવો પણ સમય જ્યારે ઘડિયાળ હશે સમયની,
પરંતુ તે ઘડિયાળમાં ધારેલો સમય અમારો હશે!

-Jayrajsinh Chavda

Gujarati Shayri by Jayrajsinh Chavda : 111578726
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now