Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન મૂકી ને પલળવું છે પહેલા વરસાદમાં.
મારે લખવી છે ગઝલ પહેલા વરસાદમાં.
કુંવારા દિલના આસ્વાદ સમો વરસાદ છે,
પલળવું કયાં સહેલું છે પહેલા વરસાદમાં.
યાદ છે આપણો પહેલો પહેલો વરસાદ,
કેવા દિલ નીચોવ્યાતા પહેલા વરસાદમાં.
હું તને ભૂલી નથી શક્યો,તું કેમ ભૂલી શકે,
એકરાર કરીલે મન મૂકી પહેલા વરસાદમાં.
અનિલ દિલના નસૂર ને ખુલ્લા કરી દે હવે,
પલળી ને ઠંડા થવા દે ને પહેલા વરસાદમાં.

-Anil Bhatt

Gujarati Poem by Anil Bhatt : 111578643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now