Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફેસબુક પર હમણાંથી એક નવો જ ટ્રેન્ડ ચાલુ થયો છે.
- couple challange
- single challange
- cute daughter challange
- cute sister challange
વગેરે વગેરે......
અને લોકો હાલી પણ નીકળ્યા છે જાણે કે તેમને જ આ બધા challanges નો બેસ્ટ એવોર્ડ મળવાનો હોય.
સાયબર ક્રાઇમના હજારો કિસ્સાઓ રોજ આપણે વાંચીએ છીએ તો એટલું પણ સમજીએ કે આપણી પત્ની, બહેન, દીકરીઓના ફોટા ખુલ્લે આમ સોશ્યિલ સાઇટ્સ પર ના મૂકીએ.
તેઓ કોઈ પ્રદર્શન કરવાની ચીઝ વસ્તુ નથી કે ખુલ્લે આમ ફોટાઓ મૂકીએ છીએ. સમજી વિચારીને ભરેલું એક ડગલું આપણને હજારો તકલીફોથી દૂર રાખે છે.
જન હિતમાં જારી
કોઈને સલાહ કે શિખામણ આપવાનો મને કોઈ અધિકાર નથી. પણ વાસ્તવિકતા સામે તમારું ધ્યાન દોરું છું.

# એક જાગૃત નાગરિક

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111577549
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now