"એ,સમય મારી યાદગાર ક્ષણો મને પાછી આપી દે,
મને મારા પોતાનાની હૂંફ અપાવી દે,
તારા ચક્રને એક દિવસ માટે થંભાવી દે,
મારે કંઈક કહેવું છે દુનિયાને,
તે તું સંભળાવવા દે,
એ,દુનિયા મતલબ બતાવે છે,ત્યારે તું જીતે છે,
અમે લાગણીઓના પાસાથી હારીને જીતીએ છીએ!"
-જયરાજસિંહ ચાવડા
JayuBha
-Jayrajsinh Chavda