જયારે હિંમત હારુ, ત્યારે એ સાથ બનીને આવે છે.
જયારે નીચે પડું, ત્યારે હાથ બનીને આવે છે.
જયારે હું ભુલ કરું, એ શીખ બનીને આવે છે.
મારી જીંદગી ની, એ મજા બનીને આવે છે.
મારા હસવાનું, એ કારણ બનીને આવે છે.
મારી બેફિકરી life મા, એ ફીકર બનીને આવે છે.
કયારેક એવા પંગા લે, કે એ સજા બનીને આવે છે.
એ મારા દોસ્ત જ છે યાર,
જે મારું જીવન બનાવવા માટે આવે છે.
written by
Dhara pandya..