Gujarati Quote in Thought by Jignesh Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પીળો
એક નેતાજી ને આયનો બતાવતા,
લાલ- પીળા થઈ ઉછરી જો પડયા.
બેફામ બોલતા, ગરીમા ને ગુમાવતાં,
જોઈ લેવાની સત્તાથી ધમકી આપતા.
તે કલર આટલો બધો અસર કરે કે?
ઉછરી ઉછરીને જો ને ધમકી આપે?

Gujarati Thought by Jignesh Shah : 111576485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now