Gujarati Quote in Poem by Hiren Manharlal Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પીળો

પીળી છે હળદર રોગ ની દુશ્મન
પીળુ છે સોનું સૌને ગમતું
પીળુ પિતામબર ભગવાન નું વસ્ત્ર
પીળુ છે ત્રાંબું ને પિતળ

પીળા છે કરેણ ના ફૂલ મહાદેવ ને ગમતા
પીળી છે પીઠી તેના વગર લગ્ન ની વિધિ અધૂરી
પીળુ છે સવાર નું આભ...

પીળો રંગ છે શુભ નું પ્રતીક
પીળો રંગ છે સકારાત્મક નું પ્રતીક
પીળો રંગ છે શુભ સર્જન અસર કરનારો

સાત રંગ માનો એક રંગ છે પીળો
મેઘધનુષ અધૂરું છે પીળા રંગ વગર

Gujarati Poem by Hiren Manharlal Vora : 111576200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now