સાહિત્ય લખતાં તમામ નવીન મિત્રોને હું વિનમ્રતાથી ધ્યાન દોરીશ કે સાહિત્ય કોઈ કચરો નથી, એ એનાં ફોર્મેટમાં જ લખાવવું જોઈએ...
આપણે સમાજનું ઘડતર અને ચણતર બંન્ને સાહિત્યના માધ્યમથી કરવા માંગીએ છીએ...કચરા સમાન વિષય વસ્તુંઓનો બહિષ્કાર કરી આપણે આપણું લખાણ લખીએ..સભ્યતા,કલચર અને સાહિત્ય બચશે તો જ તમને આજીવિકા કે રોજગારી મળશે....માફ કરશો સત્ય કહ્યા વગર રહી શકતો નથી....
*કચરા સમાન વિષય વસ્તુંઓ નહિ લખો.*