#યુદ્ધ
જીવનમાં #યુદ્ધ તો ત્યા જ થાય છે.
જયાં સંબંધ હોય છે.
બાકી તો અજાણ્યા લોકો તો
તમારા વચ્ચે થએલા યુદ્ધ નો આનંદ જ માણે છે.
શુ ? આ યુદ્ધ થી તમારી સમસ્યાઓ નો ઉકેલ મળે છે.
ના , પણ વધુ ગુંચવાઇ જાય છે .
બન્ને બાજુ ના લોકો ને કઇ મળતુ તો નથી.
તો પછી યુદ્ધ કરવાનુ કોઈ કારણ જ નથી.
તેથી શાંતિ થી સમસ્યા નો ઉકેલ મેળવી શકીયે.
-jigu