ટીન્કી : ચાલ ને શોપીંગ કરવા .
પીન્કી : ના યાર..હમણાં હમણાં કડકી ચાલે છે ...
ટીન્કી : તારે પાંચ બોયફ્રેન્ડ છે .. તોય કડકી ... !
પીન્કી : ના હવે તો ત્રણ જ છે . બે ને તો ભાઈ બનાવી દીધા ..
ટીન્કી : ઓહ .. ! કેમ ભાઈ .. ?
પીન્કી : ભવિષ્ય નું વિચારવા નું કે નહીં .
મામેરા નું સેટિંગ પણ કરવું પડે ને ..
😅😝😅😝😅😝😅😝😅😝