#યુદ્ધ
જીવનમાં મા જો #યુદ્ધ નાના થાય કે મોટા. પણ જીવનમાં લોકો
વિશે શીખવી જાય છે.અને જો #યુદ્ધ અંતરમન સાથે હોય ને તો
જીવનમાં કઇક નવી શરુઆત થાય છે.
કેમ કે જ્યારે #યુદ્ધ અંતરમન સાથે હોય ને ત્યારે તે જીવનના
દરેક દુ:ખદ દ્રશ્યો અને સુખ ના દ્રશ્યો યાદ કરાવીદે છે.
કઇ વ્યક્તિ તમારા માટે શુ વિચારે તે પણ યાદ કરાવે છે.
જેથી તમે જે પણ સમસ્યા માટે અંતર મન સાથે કરેલ
#યુદ્ધ મા તમારો વિજય થસે કે નય થાય પણ જીવનમાં
સચ્ચોં માર્ગ જરુર મડસે.