ભક્તિ રંગ કે સંગીત રંગ બને એકબીજાથી જુદા ભલે પણ બને નો તાર તો એક જ દિશા મા જાય છે.. ઈશ્વર તરફ..!
સાગર અને નદી ભલે અલગ હોય પણ બનેની દિશા એક જ તરફ જાય છે..ઈશ્વર તરફ..!
ભકત અને સંત ભલે અલગ હોય, પણ બને નો માર્ગ એક જ દિશા મા જાય છે..ઈશ્વર તરફ..!
વક્તા અને શ્રોતા ભલે અલગ હોય, પણ એ બનેનો ભાવ પણ એક જ દિશા મા જાય છે..ઈશ્વર તરફ..!
એવી જ રીતે માણસ ભલે બધા અલગ અલગ સંપ્રદાય ના હોય પણ બધાની દિશા એક જ છે "સ્વયમભુ".. ઈશ્વર તરફ..! 🙏🙏🙏
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"