Gujarati Quote in Poem by Kaju Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારું આગમન એટલે કે જાણે સૂરજનું ઊગવું ને પંખીઓ નું ચહેકવું

તારું આગમન એટલે તારાઓનું
ચમકવું ને રાતરાણીનું મેહકવું

તારું આગમન એટલે ઝરણાનું
ખળ-ખળ વહેવું ને નદીનું નિરંતર રહેવું

તારું આગમન એટલે ઈશ્વરની ભેટ
અને બુજુર્ગોના આશીર્વાદ

"દીકરી" તારું આગમન એટલે
"માં" ને સતત તારામાં વ્યસ્ત રાખવું

-Kaju patel (અનામી)

Gujarati Poem by Kaju Patel : 111574851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now