મારા માટે બહુ અઘરું છે આ શબ્દ પર લખવાનું પણ પ્રયત્ન કરું છું.
વિધવા જે હોય છે એ પોતે અનુભવી શકે કે એને જિંદગી માં કેટલો સામનો કરવો પડતો હોય છે, દુનિયાની સામે કેવી રીતે ઝઝૂમતી હોય છે. જેની આપણે કોઈ કલ્પના પણ ના કરી શકીએ.
પણ અત્યારે હાલ ના તબક્કા માં ઘણા કુટુંબ ની અંદર ઘણી સ્ત્રીઓ જે સધવા છે છતાં પણ વિધવા ની જેમ જિંદગી જીવી રહ્યા છે.
તો મને વિચાર એવો આવે છે...
જિંદગી આમાં સધવા ની સારી કે વિધવા ની.
અસ્તુ:
🌷 જીગર 🌷
#વિધવા