બ્રહ્માંડ ના કણ કણ માં જણ જણ માં શિકારી વસે છે એટલે જ તો બન્યા ...
ભગવાન ખોટી ભક્તિ નો શિકાર ...
કુદરત ભૂકંપ , વાવાઝોડા , તુફાન નો શિકાર ...
ચાંદ-સૂરજ ગ્રહણ નો શિકાર ...
પ્રેમી પંખીડા પ્રેમ નો શિકાર ...
માતા પુત્ર મોહ નો શિકાર...
નેતા સત્તા લાલસા નો શિકાર...
પુલિસ રાજકારણ નો શિકાર...
કલાકાર આડંબર નો શિકાર...
મિડિયા ખોટા સમાચાર નો શિકાર...
વિઘ્યાર્થી આજ ની શિક્ષણ પ્રણાલી નો શિકાર...
અને અત્યારે મનુષ્ય કોરોના નો શિકાર ?!..
#શિકાર
‘હેત’