Gujarati Quote in Folk by Mahadevhar

Folk quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવાદલડી ગરજીને..
આ આવ્યો રે મેહુલીયો .... ટહુકયા..ટહુકયા મોરલીયારે લોલ...
કેમ કરી જાવ હું ભિંજવે મારી નવરંગ , ચુંદડીરે લોલ.... આ વાદલડી ગરજીને..
આ આવ્યો રે મેહુલીયો... ટહુકયા..ટહુકયા મોરલીયા....લોલ
કેમ કરી જાવ હુ ગાવલડી દોહવા ને ભિંજયમારા , પગ કેરા જાંજર રે..
આ વાદલડી ગરજી ને... આ આવ્યો રે મેહુલીયો.... ટહુકયા.. ટહુકયા મોરલીયા...લોલ..
કેમ કરી જાવ હું પાણીલા રે ભિંજે મારી , નાક કેરી નથલડી રે..લોલ આ આવ્યો રે મેહુલીયો... ટહુકયા..ટહુકયા મોરલીયા... લોલ...
કેમ કરીજાવ હું ભાતડીયા રે લઈ ભિંજે મારી, હાથ કેરી ચુડલી રે લોલ...
આ આવ્યો રે મેહુલીયો... ને
ટહુકયા મોરલીયા ...લોલ... હારે આવ્યો મેહુલીયો....
__ Kajal

Gujarati Folk by Mahadevhar : 111573441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now