#શિકાર શોધવા નીકળ્યો ને મદારી બની ગયો
એ પ્રેમ તારી જાદુગરી કેવી કે એ શિકારી પણ ના રહ્યો
ઘાયલ થઈ ને પડ્યો છે હવે રસ્તા પર કોઈ
રસ્તો ના જડ્યો તો એ કોઈની મંઝીલ બની ગયો
એ લા-ઈલાજ રોગ નો એ ઈલાજ શોધી રહ્યો
ઈલાજ તો ના મળ્યો પણ એ પ્રેમ માં માહિર બની ગયો
તારા માટે ગઝલ લખવા શબ્દો એ શોધી રહ્યો
શબ્દો મળતા સાથે જ એ કવિ બની ગયો