રોજ રોજ શિકાર થાય છે અંહી એવા
પણ મૂંગી ચીસો ક્યાં કોઇને સંભળાય છે?
માસૂમ બાળપણ પર શિક્ષા નો સકંજો
ખૂલી આંખે ક્યા કોઈ ને દેખાય છે?
ભવિષ્ય ના સપના પર માબાપ ના હુમલા,
ભણેલ હોય તોય ક્યા એમને જ સમજાય છે?
રિવાજ ના નામે સમાજ શિકારી, ક્યારે બન્યો
ક્યા કોઈ દિવસ સમજાય છે?
#શિકાર