Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સપને સપને તારૂ દ્રશ્ય,
આકાશ માં દેખાતું તારૂ દ્રશ્ય.

મન મુગટ થી ભરેલું તારૂ દ્રશ્ય,
રોમે રોમ છલકતું તારૂ દ્રશ્ય.

પ્રતિબિંબ માં જલકતું તારૂ દ્રશ્ય,
દરેક દીવાલ ની શોભા બનતું તારૂ દ્રશ્ય.

અવનવી રચના ને શોભાવતું તારૂ દ્રશ્ય,
દરેક મુખે નવું લાગતુ તારૂ દ્રશ્ય.

વિવિધ રંગે રંગાયેલું તારૂ દ્રશ્ય,
પુષ્ઠે પુષ્ઠે છપાયેલું તારૂ દ્રશ્ય.

દ્રશ્ય દ્રશ્ય થય આંખે અડતું તારૂ દ્રશ્ય,
દિવસ કે રાતે "સપના" માં આવતું "સ્વયમભુ" તારૂ "સપના' દ્રશ્ય.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111572726
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now