કુદરતના રમણીય દ્રશ્યના સંગાથે,
બાંધ્યો હતો પાલવ એના ખેસ જોડે...
સ્મિત સાથે એકમેકના હાથ ઝાલીને,
અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા સજોડે...
મનોકામના બંનેની થઈ હતી પુરી,
આખરે બની હું એની જીવનસંગીની...
વહેતાં હતા આંસુડાં સુખના ને દુઃખના,
ને અંતે નત મસ્તકે મેં વિદાય લીધી...
#મારીરચના
#દ્રશ્ય