Gujarati Quote in Poem by Ronak Kamdar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રેત ભરેલા રણમાં
ગુલાબ ખીલવું જરૂરી છે
હવે તારું અને મારું મળવું જરૂરી છે

દરિયા ના ઊંડાણ તો હજુ માપ્યા નથી
પણ તોય એ તરવું જરૂરી છે
તારું મારું મળવું જરૂરી છે

આ વિરાય ની વેદના કેમ કરી સહેવાય
આતો તું અને હું છીએ જે અડધાં રહીએ છીએ
બાકી પોતા ના धड़कन અને પોતા શ્વાસ વિના કેમ રહી શકાય

ખબર છે હવે છેલ્લા શ્વાસ બાકી છે
બસ એકાદ બે શ્વાસ રહી જાય એ પહેલાં
મળવું જરૂરી છે મળવું જરૂરી છે
#દ્રશ્ય

Gujarati Poem by Ronak Kamdar : 111572181
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now