વાળી તે વાળ, વાળ તે વેલા.
ગોલુ ,ગીસોડી ,ને દુધી,કાટોલા.
ગામજે સેળે સિમ, સિમ મેં ખેતર.
મૂંગ ,ભુતડી ને તેલી,ને મીઠી બાજર.
કાલા કપાસિયા ને, ઉભી જૉવાર.
તરા તરાયું, વયે વેઠ્યું નાય નમણયુ.
વરે સુગાર હૈડો ડેસી અંખયુ ઠર્યું.
નર ચે હેન વરે મી સોળો આના વર્યો.
નર
-Naranji Jadeja