લડી લઈશ આખી દુનિયા સામે,
હશે તારો સાથ સદા જો મારી સાથે....
ચઢી જઈશ કપળા ચઢાણ આ જીવન સામે,
હશે તારો સાથ સદા જો મારી સાથે....
હારિશ નાં હિંમત કદાપિ કોઈની પણ સામે,
હશે તારો સાથ સદા જો મારી સાથે....
મેળવી લઈશ વિજય અનેક જંગ સામે,
હશે તારો સાથ સદા જો મારી સાથે....
જીવી જઈશ જીવન હસતા મુખે તારી સામે,
હશે તારો સાથ સદા જો મારી સાથે....
રાજેશ્વરી
#વિજય