#દુષ્ટ
બધા, જીવોમા માણસ જ એક એવુ પ્રાણી છે જે દુષ્ટ છે.
બાકીના પ્રાણીઓ ખુંખાર હોઇ શકે પણ દુષ્ટ નહી..
આજ સુધી કોઈ પ્રાણીએ શોખ ખાતર, કે કોઈને imoress કરવા કોઈનો શિકાર કર્યૌ નથી કે પછી નથી કોઈની સાથે છેતરપિંડી કરી..
હે દુષ્ટ માનવ તુ ક્યારે દુષ્ટતા છોડીશ
અને બીજાને શાન્તિથી જીવવા દઈશ
#priten 'screation#