¤ દુષ્ટ ¤
¤ જો કે હથિયાર એ માનવીની સહાય જરૂર કરે છે
પરંતુ દુષ્ટનું મુખ્ય હથિયાર છળ-કપટ છે, કાંકરાની ઉંચી કિંમત ત્યારે જ મળે છે જ્યારે તે અનાજમાં ભળે
છે, આજે ઉંચી ભાવના તો ખૂબ જોવા મળે છે પરંતુ
ઉંચું આચરણ જોવા મળતું નથી, માત્ર રંગરૂપ જોઈને
આકર્ષાતો માનવી જ્યારે ગુણને મહત્વ આપતાં શિખશે ત્યારે જ શુદ્ધતાનો આનંદ લઈ શકશે, કારણ કે દુષ્ટની સાધન-સામગ્રી પણ છળ-કપટનાં કામમાં જ
વપરાતી હોય છે,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ *****
#દુષ્ટ