કેટલું સ્પષ્ટ દોર્યું હતું ચિત્ર ભવિષ્યનું
જૂન માં પરિક્ષા, જુલાઈ માં લગ્ન
ઓગસ્ટ થી ઇન્ટર્નશીપ અને ડિસેમ્બર દુબઇ ફરશું
ક્યાં વિચાર્યું પણ હતુ ભીની આંખો થી #અસ્પષ્ટ દેખાતી છબી મુકામ બની જશે આ વિષચક્ર ના વાવાઝોડામાં
#અસ્પષ્ટ

Gujarati Thought by Alpa Maniar : 111569857
jd 6 year ago

Bau badhu Corona e bagadi nakhyu Che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now