કેટલાય દિવસથી મૂંઝાયેલો બકો છેવટે બાબાના શરણે ગયો:
"બાબા, અર્ધી રાત્રે ઊંઘ ઊડી જાય તો જોઉં છું કે પડખું ફરીને સુતેલી મારી વાઈફના માથા ફરતે એક *દિવ્ય પ્રકાશ* નું વર્તુળ હોય છે. આ શું ચમત્કાર છે બાબા?"
*બાબા:* બેટા, એ અર્ધી રાત્રે તારો ફોન ચેક કરી રહી હોય છે!!
*ચમત્કાર તો હવે થશે!!"*
😄😜🤗