#એકરૂપ થવા અમે પ્રચંડ સંઘર્ષ કર્યો,પણ અમારા લક્ષણ જ વિશ્વસનીય નહતા,છતાં અમને વિશ્વાસ હતો કે,અમારી કમી દૂર થઈ જશે,એટલે અમે ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ પ્રયાસો કરવાના શરૂ કર્યા,અમે વિચારવાની ગતિ તેજ કરી,કારણ અમારે મન પરનો બોજો ઉતારી દેવો હતો,પછી અમે એક મંદિરમાં બેસીને કામચલાઉ ઉપાય શોધવા નો પ્રયાસ કર્યો પણ ત્યાં જઈને જોયું તો લાંબી કતાર હતી,પછી અમે વિચાર્યું કે આપણે બંને જ અપશુકનિયાળ છીએ, અમે બંને ભોળા હતા,ચાલાક નહતા,અમે એમ પણ ગામમાં અપ્રચલિત હતા, અમને સગાવાદ પણ કામ ના લાગ્યો,
બહુ કથા કરી, આ તો બધા શબ્દો એટલા સારા લાગ્યા કે તેના પ્રત્યે હું ચુંબક ની જેમ ખેંચાઈ જાવ છું,આખરે અમે એકરૂપ થઈનેજ રહ્યા.