કાઠીયાવાડી#Special
આજ કાલ નિયમો બહુ સખત છે... દરેક ચાર રસ્તે હેલ્મેટ ચેકીંગ છે.
એક છોકરો ઘરે આયો તો એના હેલ્મેટ નો કાચ આછો લાલ હતો,
છાતી પર લાલ ધબ્બા...
ઘરવાળા ગભરાયા....
તાત્કાલિક બે જન સહારો આપી ઘરમાં લાયા..
એક જણ સેન્ડલ કાઢ્યા, એક જાણો પેપર થી હવા નાખે...
બધા ડઘાઈ ગયા કે આટલું લોહી ક્યાં થી?
છોકરા ને પૂછ્યું સુ થયું..?
કોઈ એક્સીડન્ટ થયું..?
પડી ગયો??
છોકરો બોલ્યો ના રે પ્રેક્ટિસ નથી ને હેલ્મેટ પેહરવા ની..
તો માવો થુકત્તી વખત ભૂલી ગયો કે કાચ બંધ છે
😜🤣🤣🤣😜🤣🤣😜🤣🤣