Gujarati Quote in Book-Review by Jignesh Shah

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jignesh Shah લિખિત વાર્તા "5.15 એક કહાની - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19895403/5-15-ek-kahaani-2

આગળ જાણ્યું કે મહેક ની વિપદા નું સમાધાન નથી ત્યાં આગંતુકે ફોન કરી નવી ઉપાધી ના મંડાણ કર્યા હોય તેમ જણાય છે. હવે આગળ મહેક આ ભવંડર થી નિકળવાનો સાચો રાહ મેળવી શકશે? નકુલ ને મહેક ની જોડી અજય રહેશે કે ધટના વિધટના બની જશે? વાચક મિત્રો હવે આગળ પ્રયાણ કરીએ.
5.15 એક કહાની - ભાગ- 2

Gujarati Book-Review by Jignesh Shah : 111568720
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now